હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

યસામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય

બનાવેલ : 05/06/2017
ઉપરોક્ત પ્રવૃત્તિઓમાં ભાગ લેવા ક્લિક કરો

1985-86માં અગાઉના કલ્યાણ મંત્રાલયને મહિલા અને બાળ વિકાસ વિભાગ અને સમાજ કલ્યાણ વિભાગમાં વિભાજીત કરવામાં આવ્યો હતો. સાથોસાથ, અનુસૂચિત જાતિ વિકાસ વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ અને લઘુમતી અને પછાત વર્ગ કલ્યાણ વિભાગને ગૃહ મંત્રાલયમાંથી ખસેડી અને Wakf વિભાગને કાયદા મંત્રાલયમાંથી અલગ કરી સમાજ કલ્યાણ મંત્રાલય બનાવાયુ. ત્યાર બાદ, મે, 1998 માં મંત્રાલયનું નામ બદલીને સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય કરવામાં આવ્યું હતું.