હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

અમારી સાથે લિંક કરો

અમારી સાથે લિંક કરો

અમે તમારી વેબસાઇટ પર MyGov.in ની લિંક મૂકવા માટે સ્વાગત કરીએ છીએ અને પ્રોત્સાહિત કરીએ છીએ. માયગવ એ ભારતમાં સુશાસનની દિશામાં નાગરિકોની ભાગીદારી માટેનું એક મંચ છે.

અમારી લિંકિંગ પોલિસી મુજબ, તમારી વેબસાઇટ પર 'MyGov.in ને લિંક કરવા માટે આગોતરી પરવાનગી લેવાની કોઈ જરુરુ નથી.

જો કે, અમે ઇચ્છીએ છીએ કે તમે આ પોર્ટલ પર આપેલી કોઈપણ લિંક્સ વિશે અમને જાણ કરો જેથી તમને તેમાં કોઈ ફેરફાર અથવા અપડેટ્સ વિશે જાણ કરી શકાય. ઉપરાંત, અમે તમારી સાઇટ ફ્રેમમાં અમારા પેજને લોડ કરવાની મંજૂરી આપતા નથી. આ પોર્ટલ સાથે સંબંધિત પેજ યુઝરના નવા બ્રાઉઝર વિંડોમાં લોડ થવો જોઈએ.

અમે તમને નીચેના ગ્રાફિક બેનરોમાંથી પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ જે તમારી વેબસાઇટ પર અનુકૂળ રીતે મૂકી શકાય છે અને અમારા પોર્ટલ સાથે લિંક કરી શકાય છે. બેનરો સાથે હાયપરલિંક હોવા જ જોઈએ https://www.mygov.in

ડાઉનલોડ કરવા માટેના બેનરો

તમારી વેબસાઇટ પર ઉપયોગ કરવા માટે નીચેની ઇમેજમાંથી એક ડાઉનલોડ કરો. મહેરબાની કરીને નોંધ કરો કે નીચે આપેલ બેનર ઇમેજનો ઉપયોગ ફક્ત 'mygov.in' પોર્ટલને પ્રમોટ કરવા અને લિંક કરવા માટે થઈ શકે છે, ભારત સરકારના કોઈ પણ સંસ્થાન તરફથી સમર્થન અથવા મંજૂરીના સ્વરૂપ તરીકે થઈ શકે નહીં. કૃપા કરીને દરેક બેનર સાથે ઉલ્લેખિત ડિઝાઇન સ્પેસિફિકેશનનું પાલન કરો જેથી ઇમેજ જરૂર પ્રમાણે દેખાય અને કોઈ પણ રીતે વિકૃત ન થાય.