હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

શૂન્ય માટે સ્નેપ - શૂન્યઝીરો પોલ્યુશન મોબિલીટી કેમ્પેઇન માટે ફોટોગ્રાફી સ્પર્ધા

શૂન્ય માટે સ્નેપ - શૂન્યઝીરો પ્રદૂષણ મોબિલીટી કેમ્પેઇન માટે ફોટોગ્રાફી સ્પર્ધા
પ્રારંભ તારીખ:
Oct 22, 2022
અંતિમ તારીખ:
Dec 15, 2022
23:45 PM IST (GMT +5.30 Hrs)
સબમિશન બંધ

શૂન્ય ઝીરો પોલ્યુશન મોબિલિટી એ રાઈડ-હેલિંગ અને ડિલિવરી સેવાઓ માટે ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે NITI આયોગ અને RMI દ્વારા આયોજિત કોર્પોરેટ-લેડ કન્ઝ્યુમર-ફેસિંગ કેમપેઇન...

શૂન્ય ઝીરો પોલ્યુશન મોબિલિટી એ રાઈડ-હેલિંગ અને ડિલિવરી સેવાઓ માટે ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે NITI આયોગ અને RMI દ્વારા આયોજિત કોર્પોરેટ-લેડ કન્ઝ્યુમર-ફેસિંગ કેમપેઇન છે. શૂન્યનો ઉદ્દેશ ફાઇનલ-માઇલ ડિલિવરી અને ફાઇનલ-માઇલ કનેક્ટિવિટી ક્ષેત્રને 100% વીજળીકરણના માર્ગ પર સ્થાપિત કરવાનો છે. 15 સપ્ટેમ્બર 2021ના રોજ શૂન્ય અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી, તે 30 ઉદ્યોગ ભાગીદારોથી વધીને 130 ની નજીક પહોંચી છે.

શુન્ય કેમપેઇન માયગવ ઇન્ડિયા સાથે મળીને ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (EVs) અને તેની સાથેના ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને માન્યતા આપવા માટે ફોટોગ્રાફી સ્પર્ધા માટે એન્ટ્રીઓ આમંત્રિત કરે છે.

પસંદગીના માપદંડ
એન્ટ્રીમાં શૂન્ય તત્વો/એલીમેન્ટ્સ પ્રતિબિંબિત થવા જોઈએ, જેમ કે:
1. ઇલેક્ટ્રિક વાહનો, અને તેની સાથે સંકળાયેલ તત્વો જેમ કે સ્વચ્છ હવા અને પર્યાવરણ, આરોગ્ય લાભો.

2. ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગને સંબંધિત તત્વો, જે ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર, અને EV ચાર્જર્સના પિક્ચર સુધી મર્યાદિત નથી.

3. દરેક એન્ટ્રીમાં નીચેનાનો સમાવેશ થવો જોઈએ:
a. વધુમાં વધુ બે (2) ફોટોગ્રાફ્સ
b. દરેક ફોટોગ્રાફ માટે કેપ્શન (પ્રતિ કેપ્શન છ શબ્દોથી વધુ નહીં)
c. સ્થાન (રાજ્ય/જિલ્લા/શહેર)
d. ક્લિક કરેલ તારીખ (dd/mm/yyyy)

4. દરેક ફોટોગ્રાફ 5 MB થી ઓછો હોવો જોઈએ અને ફક્ત JPG ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકાય તેવો હોવો જોઈએ. ફોટોગ્રાફ ઓરિએન્ટેશન લેન્ડસ્કેપ અથવા પોટ્રેટ હોઈ શકે છે.

5. એન્ટ્રી ઓરિજિનલ હોવી જોઈએ અને અગાઉ કોઈ પ્રિન્ટ અથવા ડિજિટલ મીડિયામાં પ્રકાશિત થયેલ હોવી જોઈએ નહિ.

6. પ્રવેશમાં કૉપિરાઇટ અથવા ટ્રેડમાર્ક ઈમેજીસ અને લોગોનો સમાવેશ હોવો જોઈએ નહીં.

7. આ સ્પર્ધામાં સેલ્ફીને ડિસ્ક્વોલિફાય કરવામાં આવશે.

8. નાગરિકો સોશિયલ મીડિયા ચેનલો પર પણ પોતાની એન્ટ્રી શેર કરી શકે છે, જેમાં તેઓ @Shoonya_India ને ટેગ કરી શકે છે અને #SnapforShoonya અને નીચેના વર્ણનમાં લિંક શેર કરો.

પુરસ્કારો:
1લું ઇનામ: રૂ. 5,000/-
2જું ઇનામ: રૂ. 3,000/-
3જું ઇનામ: રૂ. 2,000/-
ટોચની 10 એન્ટ્રીને પ્રશંસાનું પ્રમાણપત્ર મળશે અને તે 'શૂન્ય કેમપેઇન' ના સોશિયલ મીડિયા પેજ અને વેબસાઇટ પર દર્શાવવામાં આવશે.

જમા કરાવવાની છેલ્લી તારીખ 15મી ડિસેમ્બર 2022.

ક્લિક કરો કરો નિયમો અને શરતો માટે (PDF-122KB).

SUBMISSIONS UNDER THIS TASK
430
Total
0
Approved
430
Under Review
Reset