હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

ઉમંગના 6 વર્ષ માટે રીલ બનાવવાની સ્પર્ધા

ઉમંગના 6 વર્ષ માટે રીલ બનાવવાની સ્પર્ધા
શરૂઆતની તારીખ :
Nov 08, 2023
છેલ્લી તારીખ :
Dec 25, 2023
18:15 PM IST (GMT +5.30 Hrs)
View Result Submission Closed

ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયના નેશનલ ઇ-ગવર્નન્સ ડિવિઝન (NeGD) ઉમંગ (યુનિફાઇડ મોબાઇલ ઍપ્લિકેશન ફોર ન્યૂ-એજ ગવર્નન્સ)ની છઠ્ઠી વર્ષગાંઠના પ્રસંગે રીલ-મેકિંગ સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે ...

નેશનલ ઇ-ગવર્નન્સ ડિવિઝન (NeGD), ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય દ્વારા રીલ બનાવવાની સ્પર્ધાનું આયોજન ઉમંગ (યુનિફાઇડ મોબાઇલ એપ્લિકેશન ફોર ન્યૂ-એજ ગવર્નન્સ)ની 6ઠ્ઠી વર્ષગાંઠ પર કરવામાં આવી રહ્યું છે.

રીલમાં ઉમંગ ઍપ્લિકેશન્સની વિશેષતાઓ અને/અથવા ભારતીય નાગરિકોને થતા લાભો પર પ્રકાશ પાડવો જોઈએ. તમે કોઈ પણ વાંધાજનક શબ્દો અથવા અપમાનજનક સામગ્રી (રાજકીય/ધાર્મિક/અયોગ્ય શબ્દો)ના ઉપયોગ વિના શક્ય તેટલા સર્જનાત્મક બનવા માટે તમારી કલ્પનાનો ઉપયોગ કરી શકો છો.

નીચેનામાંથી એક વિષયને સ્પર્ધા માટે વ્યાપક થીમ્સ તરીકે ગણી શકાય:
1. ઉમંગે કેવી રીતે નાગરિકોના જીવનને સીધું અને સરળ બનાવ્યું છે.
2. ડિજિટલ ઇન્ડિયાનાં યુગમાં ઉમંગ પ્લેટફોર્મની સુસંગતતા
3. ઉમંગ ઍપના ઉપયોગના વિવિધ લાભો જણાવો
4. ઉમંગ ઍપ્લિકેશનના ઉપયોગથી તમારા જીવનમાં શું પરિવર્તન આવ્યું છે? તેના ફાયદાઓ પ્રકાશિત કરો
5.આપણે ઉમંગ ઍપને સુપર ઍપ શા માટે કહેવી જોઈએ? તમારા વિચારો શેર કરો
6. ઉમંગ ઍપના ઉપયોગના તમારા વ્યક્તિગત અનુભવને જણાવો અને તમારી મનપસંદ વિશેષતાઓ વિશે વાત કરો

ઉમંગ, ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળની મહત્ત્વપૂર્ણ પહેલ, સરકારી સેવાઓની સુલભતાના એક જ બિંદુને સુલભ કરે છે. તે કૃષિ, શિક્ષણ, આરોગ્ય, આવાસ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોની સેવાઓને સંકલિત કરીને માસ્ટર ઍપ્લિકેશન તરીકે કામ કરે છે અને વપરાશકર્તાઓને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, સ્થાનિક સંસ્થાઓ અને તેમની એજન્સીઓ પાસેથી ઇ-સેવાઓ પ્રાપ્ત કરવા સક્ષમ બનાવે છે.

ઉમંગ 'મોબાઇલ ફર્સ્ટ' વ્યૂહરચના દ્વારા વપરાશકર્તાઓ પર ગવર્નન્સ લાવે છે. તે એક બહુભાષીય ઍપ્લિકેશન છે, જેને NeGD, MeitY દ્વારા વિકસાવવામાં આવી છે અને સંચાલિત કરવામાં આવી રહી છે, જે ભારતમાં મોબાઇલ ગવર્નન્સને ફાસ્ટ ટ્રેક કરવા માટે અને બહુવિધ મોબાઇલ ઍપ્લિકેશન્સના સંચાલનમાં વપરાશકર્તાઓને પડતી અગવડતાને દૂર કરે છે.

ઉમંગના 6 વર્ષ પૂર્ણ થવાના અવસરની ઉજવણી કરવા માટે, NeGD, માયગવના સહયોગથી નાગરિકોને એક યોગ્ય વિડીયો (રીલ ફોર્મેટમાં) બનાવવા માટે આમંત્રણ આપે છે, જે ડિજિટલ ઇન્ડિયાના મિશન અને મૂલ્યોને સમાવી લે અને ઉમંગ પ્લેટફોર્મના મહત્વને સમજાવવા માટે એક ઉજવણીના સંદેશ તરીકે કામ કરે.

પુરસ્કાર:
The winning entries will be awarded a cash prize.
1st Prize- Rs. 15,000/-
દ્વિતીય ઇનામ - રૂ. 12000/-
ત્રીજું ઈનામ - રૂ. 10,000/-

7 આશ્વાસન ઇનામો : પ્રત્યેકને રૂ. 2000/-

સબમિશનનું ફોર્મેટ:
વધુમાં વધુ 90 સેકન્ડનો પોટ્રેટ-મોડ MP4 વિડીયો.

નોંધ: Participants can paste the video link in the Word/PDF file or directly share in the comments section below. Videos uploaded on a social media platform can also be shared.

અહીં ક્લિક કરો for Terms and Conditions.pdf (120.88 KB)

આ કાર્ય હેઠળ રજૂઆતો
1125
કુલ
0
મંજૂર
1125
સમીક્ષા હેઠળ
Reset