હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

Y Break ઍપ્લિકેશન પર કવિતા લેખન સ્પર્ધા

Y Break ઍપ્લિકેશન પર કવિતા લેખન સ્પર્ધા
પ્રારંભ તારીખ :
May 19, 2023
છેલ્લી તારીખ:
Jun 21, 2023
23:45 PM IST (GMT +5.30 Hrs)
View Result Submission Closed

આયુષ મંત્રાલય (MoA) અને માયગવ નાગરિકોને વાય બ્રેક ઍપ માટે કવિતા-લેખન પ્રતિયોગિતામાં ભાગ લેવા આમંત્રણ આપે છે. મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ યોગા, આયુષ મંત્રાલય....

આયુષ મંત્રાલય (MoA) અને માયગવ નાગરિકોને આમંત્રિત કરે છે કે વાય-બ્રેક ઍપ્લિકેશન માટે કવિતા-લેખન પ્રતિયોગિતામાં ભાગ લેમોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ યોગા, આયુષ મંત્રાલય, ભારત સરકાર યોગ અને વાય-બ્રેક ઍપ્લિકેશન , એક રાષ્ટ્રીય આંદોલન માટે પ્રતિબદ્ધ છે. MDNIY & MoA ના આદેશના ભાગરૂપે, તેનો હેતુ માયગવ પોર્ટલ દ્વારા ઓપન કવિતા-લેખન પ્રતિયોગિતાનું આયોજન કરવાનો છે. આ પ્રતિયોગિતાની થીમ 'વાય બ્રેક ફોર હેલ્ધી વર્કિંગ પોપ્યુલેશન/તંદુરસ્ત કાર્યકરો માટે વાય બ્રેક' છે.સહભાગીઓએ માયગવ પોર્ટલ પર પોતાની એન્ટ્રી મોકલવાની રહેશે.

આ ટાસ્ક હેઠળ સબમીશન
589
કુલ
1
મંજૂર
588
સમીક્ષા હેઠળ
Reset
Showing 1 Submission(s)