હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

જીવનને ચાલતુ રહેવા દો - જિંગલ લેખન સ્પર્ધા

જીવનને ચાલતુ રહેવા દો - જિંગલ લેખન સ્પર્ધા
પ્રારંભ તારીખ :
Aug 19, 2023
છેલ્લી તારીખ:
Sep 30, 2023
23:45 PM IST (GMT +5.30 Hrs)
View Result સબમિશન બંધ

અંગદાન અંગે દેશભરમાં જાગૃતિ લાવવા માટે 'આઝાદી કા અમૃત મહોત્સવ' ના ઉપલક્ષમાં અંગદાન મહોત્સવ અભિયાનની શરૂઆત 1લી જુલાઇ 2023થી કરવામાં આવી હતી. અભિયાનના ભાગરૂપે...

અંગદાન અંગે દેશભરમાં જાગૃતિ લાવવા માટે 'આઝાદી કા અમૃત મહોત્સવ' ના ઉપલક્ષમાં અંગદાન મહોત્સવ અભિયાનની શરૂઆત 1લી જુલાઇ 2023થી કરવામાં આવી હતી. અભિયાનના ભાગરૂપે, 3 જી ઓગસ્ટ 2023ને ભારતીય અંગ દાન દિવસ તરીકે ઉજવવામાં આવશે જે પ્રથમ સફળ મૃતક દાતાના અંગનું અન્યમાં પ્રત્યારોપણ, જે પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ હતું તે ""માનવ અંગનું અધ્યારોપણનો અધિનિયમ"જે 8 મી જુલાઈ 1994 ના રોજ જાહેર થયેલ. જુલાઈ 2023ને અંગ દાન મહિના તરીકે ઉજવવામાં આવે છે તે દરમ્યાન વિવિધ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવશે.

અભિયાનને આગળ ધપાવતા એક ડગલું આગળ, રાષ્ટ્રીય અંગ અને પેશી પ્રત્યારોપણ સંસ્થા (NOTTO) હેઠળ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય માયગવ પ્લેટફોર્મના સહયોગથી જીવન ચાલતું રહે કોઈક માટે એક નવી શરૂઆત - અંગદાન પર જિંગલ લેખન પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે.

સહભાગીઓ PDF ફોર્મેટમાં તેમની રચનાઓ સબમિટ કરી શકે છે.

પસંદ કરેલી ટોચની એન્ટ્રીઓને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

પુરસ્કારો:
- પ્રથમ વિજેતા - ₹5,000/-
- દ્વિતીય વિજેતા - ₹3,000/-
- તૃતીય વિજેતા - ₹2,000/-

અન્ય 10 સહભાગીઓને સાંત્વના પુરસ્કાર - ₹1,000/-

અહીં ક્લિક કરો નિયમો અને શરતો વાંચવા માટે. (PDF 216 KB)

આ ટાસ્ક હેઠળ સબમીશન
766
કુલ
0
મંજૂર
766
સમીક્ષા હેઠળ
Reset