હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

ઇન્ડિયા ડેટા પ્લેટફોર્મ માટે લોગો ડિઝાઇન કરો

ઇન્ડિયા  ડેટા પ્લેટફોર્મ માટે લોગો ડિઝાઇન કરો
પ્રારંભ તારીખ :
Oct 05, 2023
છેલ્લી તારીખ:
Nov 03, 2023
23:45 PM IST (GMT +5.30 Hrs)
View Result Submission Closed

ઇન્ડિયા ડેટા પ્લેટફોર્મ (IDP)ને તમામ હિતધારકો માટે ડેટાસેટ્સ/આર્ટિફેક્ટ્સ/મેટાડેટા/APIsને વહેંચવા, શોધવા અને તેનો ઉપયોગ કરવા માટે એકીકૃત નેશનલ ડેટા એક્સચેન્જ પ્લેટફોર્મ તરીકે કલ્પના કરવામાં આવી છે.

ઇન્ડિયા ડેટા પ્લેટફોર્મ (IDP) તમામ હિતધારકોને તેમના વ્યવસાય અથવા સામાજિક લક્ષ્યાંકો અથવા ગોપનીયતા, સુરક્ષા અને અન્ય ચિંતાઓ સાથે સમાધાન કર્યા વિના ડેટાસેટ્સ / આર્ટીફેક્ટ્સ / મેટાડેટા / APIs શેર કરવા, શોધવા અને તેનો ઉપયોગ કરવા માટે એકીકૃત રાષ્ટ્રીય ડેટા એક્સચેન્જ પ્લેટફોર્મ તરીકે કલ્પના કરવામાં આવી છે. સરકારી અને ખાનગી એકમો દ્વારા ડેટાની વહેંચણી માટે એક આંતરસંચાલિત, મજબૂત અને સુરક્ષિત ડિજિટલ પ્લેટફોર્મનું નિર્માણ કરીને IDP ડેટા આધારિત ડિજિટલ અર્થતંત્ર અને શાસન વ્યવસ્થામાં નિર્ણયો લેવા અને નવીનતાને સક્ષમ બનાવશે.

IDPનો ઉદ્દેશ ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમના 'ઇન્ફોર્મેશન ફોર ઓલ' સ્તંભને અનુરૂપ નાગરિકોના ડિજિટલ સશક્તિકરણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપવાનો છે. આગામી નેશનલ ડેટા ગવર્નન્સ પૉલિસી (NDGP)ના પાલનમાં IDP સરકારી સંસ્થાઓ, સંશોધકો, સ્ટાર્ટ-અપ્સ વગેરે દ્વારા અને તેમની સાથે બિન-વ્યક્તિગત, બિન-સંવેદનશીલ ડેટાસેટની વહેંચણીને સક્ષમ બનાવશે.

આ સંદર્ભે તા, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) ના ઇન્ડિયા ડેટા પ્લેટફોર્મ ડિવિઝન, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY), MyGovના સહયોગથી તા, નાગરિકોને એક લોગો ડિઝાઇન કરવા માટે આમંત્રિત કરે છે, જે ઇન્ડિયા ડેટા પ્લેટફોર્મના સાર અને ભાવનાને વ્યક્ત કરે છે.

પારિતોષિક:
શ્રેષ્ઠ એન્ટ્રીને ઈનામ અને પ્રમાણપત્ર આપવામાં આવશે.

અહીં ક્લિક કરો નિયમો અને શરતો વાંચવા માટે.

આ ટાસ્ક હેઠળ સબમીશન
475
કુલ
0
મંજૂર
475
સમીક્ષા હેઠળ