હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

પદ્મ પુરસ્કારો 2022

બેનર
हमारे पद्म

#PeoplesPadma આંદોલન જનભાગીદારીમાં નવા ભારતનાં નિર્માણ માટે આદર્શ પરિવર્તનનું પ્રતીક છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં પદ્મ પુરસ્કારોએ નોમિનીઓએ તેમની ઓળખ કરતાં જે કામ કર્યું તેને વધારે મહત્ત્વ આપ્યું છે. હકીકતમાં, નામાંકન પ્રક્રિયા મોટા પાયે લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી, જેના કારણે તે એક જન આંદોલન બની ગઈ હતી.

પાયાના સ્તરે આપણા વાસ્તવિક નાયકોને માન્યતા આપતા, 2022 ના પુરસ્કારો એ લોકોના અથાક પ્રયત્નોને સ્વીકારે છે જેઓ તેમના સમુદાયો અને સમગ્ર સમાજ માટે સેવા આપી રહ્યા છે.

માયગવ નાગરિકોને આ ઐતિહાસિક આંદોલનમાં ભાગ લેવો અને તેનો હિસ્સો બનવા માટે એક અભૂતપૂર્વ તક પ્રસ્તુત કરે છે.

તમારા પદ્મ નાયકો વિશે જાણવા અને પદ્મ પુરસ્કારો 2022નો ભાગ બનવા માટે આગળ વધો અને વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓમાં ભાગ લેવો.

પ્રવુત્તિઓ
પદ્મ પ્રવૃત્તિઓ
પદ્મ પુરસ્કારોની ક્વિઝ 2022
પદ્મ પ્રવૃત્તિઓ
વોલ ઓફ વિશિષ 2022
પદ્મ પ્રવૃત્તિઓ
2022ના તમારા પ્રેરણાદાયી પદ્મ નાયકો કોણ છે?