હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

તમારી Y Break ઍપ્લિકેશન વિડિઓનો અનુભવ શેર કરો

તમારા Y Break ઍપ્લિકેશનનો વિડિઓ અનુભવ શેર કરો
પ્રારંભ તારીખ :
May 19, 2023
છેલ્લી તારીખ:
Jun 21, 2023
23:45 PM IST (GMT +5.30 Hrs)
Submission Closed

માયગવ, આયુષ મંત્રાલયના સહયોગથી, વાય-બ્રેક એપ રીલ/ વિડીયો એક્સપિરિયન્સનું આયોજન કરી રહ્યું છે. વિડીયો એ સૌથી શક્તિશાળી સંચાર માધ્યમો પૈકી એક છે. વિડીયોઝ યાદગાર....

માયગવઆયુષ મંત્રાલય, ના સહયોગથી, માયગવ, આયુષ મંત્રાલયના સહયોગથી, વાય-બ્રેક ઍપ રીલ/ વિડીયો એક્સપિરિયન્સનું આયોજન કરી રહ્યું છે. વિડીયો એ સૌથી શક્તિશાળી સંચાર માધ્યમો પૈકી એક છે. વિડીયોઝ યાદગાર અને દૃષ્ટિ આકર્ષક હોય છે. તે લેખન અથવા ફોટોગ્રાફની સરખામણીમાં આપણે જે જોઈએ છીએ અને અનુભવીએ છીએ તેનો સ્પષ્ટ વિચાર પૂરો પાડે છે. તે વિડીયો પ્રેક્ષકોમાં રસ પેદા કરે છે અને તેમને સમાન અનુભવ મેળવવા માટે વિવિધ સ્થળોની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરે છે. આજે ઉપલબ્ધ ગેજેટ્સ અને ટૂલ્સ સાથે, વિડીયોઝ બનાવવી, સંપાદન કરવું અને શેર કરવું સરળ બની ગયું છે. વાય-બ્રેક એપ્લિકેશન માટેની વિડીયો પ્રતિયોગિતાનો હેતુ સામાન્ય લોકોમાં યોગમાં રસ પેદા કરવાનો અને લોકોમાં, ખાસ કરીને કાર્યસ્થળે જાગૃતિ લાવવાનો છે.
આ વિડીયો કોમ્પિટિશનની થીમ દૈનિક જીવનમાં વાય-બ્રેકનો ઉપયોગ છે.

આ ટાસ્ક હેઠળ સબમીશન
274
કુલ
0
મંજૂર
274
સમીક્ષા હેઠળ
Reset