હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

Y Break ઍપ્લિકેશનના ઉપયોગ પર એક જિંગલ કંપોઝ કરો

Y Break ઍપ્લિકેશનના ઉપયોગ પર એક જિંગલ કંપોઝ કરો
પ્રારંભ તારીખ :
May 19, 2023
છેલ્લી તારીખ:
Jun 21, 2023
23:45 PM IST (GMT +5.30 Hrs)
View Result Submission Closed

માયગવ આયુષ મંત્રાલયના સહયોગથી વાય બ્રેક જિંગલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે. વાઈ બ્રેક ઍપ પર મોટિવેશનલ જિંગલ લખવા અને કમ્પોઝ કરવા જાહેર જનતાને આહવાન ...

માયગવ આયુષ મંત્રાલયના સહયોગથી વાય બ્રેક જિંગલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે. અંગ્રેજી અને અન્ય UN ભાષાઓ સાથે ભારતીય બંધારણની આઠમી અનુસૂચિમાં જણાવ્યા પ્રમાણે સત્તાવાર ભારતીય ભાષામાં વાય-બ્રેક ઍપ પર મોટિવેશન જિંગલ લખવા અને કમ્પોઝ કરવા જાહેર જનતાને અપીલ કરી છે.

જિંગલ યોગ્ય, સંબંધિત અને આકર્ષક હોવી જોઈએ. તે જાગૃતિ ફેલાવનાર અને તમામ ઉંમરના લોકો દ્વારા અપનાવવી જોઈએ. કાર્યરત લોકોની તંદુરસ્તી ખાસ કરીને શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે અને સુખાકારીના એક સાધન તરીકે વાય-બ્રેકનો ઉપયોગ અને લાભો પર પ્રકાશ પાડતી હોવી જોઈએ.

પ્રતિયોગિતા સંક્ષિપ્ત;

સહભાગીઓએ અંગ્રેજી અને UNની અન્ય ભાષાઓ સાથે ભારતીય બંધારણની આઠમી અનુસૂચિમાં જણાવ્યા મુજબ કોઈ પણ સત્તાવાર ભારતીય ભાષામાં 25-30 સેકન્ડની એક સ્ક્રિપ્ટ અને જિંગલ આપવી જરૂરી છે - જે સરળતાથી સમજી શકાય છે, પેપી છે, અને જનતા સાથે વ્યાપક રીતે સંલગ્ન છે.

સહભાગીઓએ Sound Cloud, YouTube, Google Drive, Dropbox, વગેરે જેવા કોઈપણ મીડિયા પ્લેટફોર્મ પર ઉચ્ચ ગુણવત્તાની ઑડિઓ ફાઇલ તરીકે તેમની એન્ટ્રી અપલોડ કરવી જોઈએ અને કમેન્ટ વિભાગમાં જાહેરમાં સુલભ લિંક દાખલ કરવી જોઈએ. સ્ક્રિપ્ટને PDFના સ્વરૂપમાં પણ સબમિટ કરવી જરૂરી છે.

આ ટાસ્ક હેઠળ સબમીશન
183
કુલ
1
મંજૂર
182
સમીક્ષા હેઠળ
Reset
Showing 1 Submission(s)