હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

ઓનલાઇન સુરક્ષિત રહો

`

staysafeonline

અભિયાન વિશે

ભારતે 1 ડિસેમ્બર 2022થી 30 નવેમ્બર 2023 સુધી એક વર્ષ માટે G20ની અધ્યક્ષતા સંભાળી છે. G20 અથવા ગ્રુપ ઓફ ટ્વેન્ટી વિશ્વના મુખ્ય વિકસિત અને વિકાસશીલ અર્થતંત્રોનું એક આંતર-સરકારી મંચ છે. તેમાં 19 દેશો (આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિકા, તુર્કી, UK, USA) અને યુરોપિયન યુનિયન (EU)નો સમાવેશ થાય છે. સામૂહિક રીતે, G20 વૈશ્વિક GDPના 85%, આંતરરાષ્ટ્રીય વેપારના 75% અને વિશ્વની વસ્તીનો બે-તૃતીયાંશ હિસ્સો ધરાવે છે, જે તેને આંતરરાષ્ટ્રીય આર્થિક સહકાર માટે અગ્રણી મંચ બનાવે છે.

G20ની અધ્યક્ષતા દરમિયાન, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) ઓનલાઇન સુરક્ષિત રહો નામનું એક અભિયાન ચલાવી રહ્યા છે, જેનો ઉદ્દેશ નાગરિકો સહિત વિશેષ રીતે સક્ષમ વ્યક્તિઓમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વ્યાપક ઉપયોગ અને ડિજિટલ પેમેન્ટને ઝડપથી અપનાવતા ઑનલાઇન દુનિયામાં સુરક્ષિત રહેવા અંગે જાગૃતિ લાવવાનો છે. ભારત ટ્રિલિયન ડોલરનું ડિજિટલ અર્થતંત્ર બનવા માટે નોંધપાત્ર પ્રયાસો કરી રહ્યું છે, આ અભિયાન તમામ ઉંમરના વપરાશકર્તાઓને ઓનલાઈન જોખમ અને સલામતીના પગલાં વિશે સંવેદનશીલ બનાવવા અને સાયબર સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેથી નાગરિકોની સાયબર સલામતીને વધુ મજબૂત બને.

ઓનલાઇન સુરક્ષિત રહો અભિયાનમાં ભાગ લેવા માટે તમામ ઉંમરના નાગરિકો, જે ગ્રામીણ અને શહેરી વિસ્તારોને આવરી લે છે, ખાસ કરીને બાળકો, વિદ્યાર્થીઓ, સ્ત્રીઓ, શિક્ષકો, વિદ્યાશાખા, વરિષ્ઠ નાગરિકો, વિશેષ સક્ષમ વ્યક્તિઓ, કેન્દ્રીય અને રાજ્ય સરકારના અધિકારીઓ, રાજ્ય સરકારો વગેરેને આમંત્રિત કરવામાં આવે છે.

પ્રવુત્તિઓ
સાયબર હાઇજીન પ્રેક્ટિસ ક્વિઝ

સાયબર હાઇજીન પ્રેક્ટિસ ક્વિઝ

સુરક્ષિત ઓનલાઇન વાતાવરણના નિર્માણ માટે સાયબર સુરક્ષાની પ્રતિજ્ઞા

સુરક્ષિત ઓનલાઇન વાતાવરણના નિર્માણ માટે સાયબર સુરક્ષાની પ્રતિજ્ઞા

Real Life Cyber incident - how you have overcome that issue

Real Life Cyber incident - how you have overcome that issue

વિડિઓઝ

MeitY, GoI દ્વારા ઓનલાઇન સુરક્ષિત રહો અભિયાન

પાસવર્ડ સુરક્ષા

નકલી લોન