હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

કેન્દ્રીય બજેટ 2023-2024 માટે વિચારો અને સૂચનો આમંત્રિત કરવા

કેન્દ્રીય બજેટ 2023-2024 માટે વિચારો અને સૂચનો આમંત્રિત કરવા
પ્રારંભ તારીખ:
Nov 24, 2022
અંતિમ તારીખ:
Dec 10, 2022
23:45 PM IST (GMT +5.30 Hrs)
સબમિશન બંધ

'જનભાગીદારી'ની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દ્વારા દર વર્ષે નાગરિકો પાસેથી બજેટ બનાવવાની પ્રક્રિયા માટે સૂચનો...

'જનભાગીદારી'ની ભાવનાને પ્રોત્સાહન આપવા નાણાં મંત્રાલયનો આર્થિક બાબતોનો વિભાગ દર વર્ષે બજેટ નિર્માણની પ્રક્રિયાને સહભાગી અને સર્વસમાવેશક બનાવવા નાગરિકો પાસેથી સૂચનો મંગાવે છે.

કેન્દ્રીય બજેટ 2023-2024 માટે મંત્રાલય તમારા વિચારો અને સૂચનોની અપેક્ષા રાખે છે

કૃપા કરીને ભારતને સર્વસમાવેશક વૃદ્ધિ સાથે વૈશ્વિક આર્થિક પાવરહાઉસમાં પરિવર્તિત કરવામાં મદદ કરી શકે છે તેવા તમારા વિચારો અને સૂચનો શેર કરો.

નાણાં મંત્રાલય અને માયગવ તમારા મૂલ્યવાન સૂચનોની આશા રાખે છે.

તમે જાણો છો કે, ભૂતકાળમાં, અહીં શેર કરેલા ઘણા સૂચનોને વાર્ષિક બજેટમાં સામેલ કરવામાં આવ્યા છે.

સુશાષનમાં ભાગીદાર બનો. અને તમારા દેશને વધુ ઊંચાઇ પર લઇ જવામાં મદદ કરો!

The last date for submissions is 10th December 2022