માનનીય વડાપ્રધાન દ્વારા પ્રધાનમંત્રી-કિસાનનો 17મોં અંક પ્રકાશિત કરવામાં આવ્યો
ભારતના પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદી
ભારતના પ્રધાનમંત્રી
"ગતિશીલ, સમર્પિત અને દૃઢનિશ્ચયી, નરેન્દ્ર મોદી એક અબજ ભારતીયોના જીવનમાં આશાના કિરણ તરીકે આવે છે."

શ્રી નરેન્દ્ર મોદીએ 30 મે, 2019નાં રોજ ભારતનાં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા, જેનાં પરિણામે તેમનો બીજો કાર્યકાળ શરૂ થયો હતો. આઝાદી પછી જન્મેલા પ્રથમ પ્રધાનમંત્રી શ્રી મોદીએ અગાઉ 2014થી 2019 સુધી ભારતના પ્રધાનમંત્રી તરીકે સેવા આપી છે. ઓક્ટોબર 2001 થી મે 2014 સુધીના સમયગાળામાં તેઓ ગુજરાતના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા મુખ્યમંત્રી તરીકેનું ગૌરવ પણ ધરાવે છે. વર્ષ 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં શ્રી મોદીએ ભારતીય જનતા પાર્ટીને બંને પ્રસંગે સંપૂર્ણ બહુમતી મેળવીને વિક્રમજનક વિજય અપાવ્યો હતો. છેલ્લી વખત જ્યારે કોઈ રાજકીય પાર્ટી ...

વધુ વાંચો