હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

ફિટ ઇન્ડિયા મોબાઇલ ઍપ્લિકેશન સર્વે

ફિટ ઇન્ડિયા મોબાઇલ ઍપ્લિકેશન સર્વે
પ્રારંભ તારીખ :
Aug 21, 2023
છેલ્લી તારીખ:
Nov 30, 2023
18:15 PM IST (GMT +5.30 Hrs)
Submission Closed

માનનીય પ્રધાનમંત્રી દ્વારા 29 ઓગસ્ટ, 2019નાં રોજ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ ફિટનેસને આપણાં રોજિંદા જીવનનું અભિન્ન અંગ બનાવવાનો છે. મૂવમેન્ટનું આ ધ્યેય વર્તણૂકીય ફેરફારો લાવવાનું અને વધુ શારીરિક રીતે સક્રિય જીવનશૈલી તરફ આગળ વધવાનું છે.

ફિટ ઇન્ડિયા મોબાઇલ ઍપ્લિકેશન સર્વેક્ષણનો ઉદ્દેશ સર્જનાત્મક માધ્યમો અને મોટા પાયે જનતાની ભાગીદારી મારફતે લોકો સુધી પહોંચવાનો અને સક્રિય અને તંદુરસ્ત જીવનશૈલી જીવવા માટે સભાન અને સ્વ-નિયમિત જીવનશૈલીના ફેરફારોનું વાતાવરણ ઊભું કરવાનો છે.

કુલ સબમિશન્સ (0)