હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

'મન કી બાત'ના 100મા એપિસોડની ઉજવણી માટે વિચારોને આમંત્રણ

'મન કી બાત'ના 100મા એપિસોડની ઉજવણી માટે વિચારોને આમંત્રણ
પ્રારંભ તારીખ :
Jan 02, 2023
છેલ્લી તારીખ:
Apr 27, 2023
23:45 PM IST (GMT +5.30 Hrs)
સબમિશન બંધ

માનનીય પ્રધાનમંત્રી 3 ઓક્ટોબર, 2014થી વિવિધ મુદ્દાઓ પર તેમના 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા ભારતનાં નાગરિકોને સંબોધિત કરે છે, નાગરિકોને રાષ્ટ્રીય મુદ્દાઓ અને વિચારો પર જોડે છે...

માનનીય પ્રધાનમંત્રી 3 ઓક્ટોબર, 2014થી વિવિધ મુદ્દાઓ પર તેમના 'મન કી બાત' કાર્યક્રમ મારફતે ભારતનાં નાગરિકોને સંબોધન કરે છે, નાગરિકોને રાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અને વિચારો સાથે જોડે છે.

આપણે 'મન કી બાત'ના ઐતિહાસિક 100મા એપિસોડની દહલીઝ પર છીએ, જ્યાં સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી ફરી એકવાર નાગરિકો સાથે સંવાદ કરશે.

પરંતુ 100માં શું થશે? કંઈક ખાસ?

તાજેતરમાં જ 'મન કી બાત'નાં 95મા એપિસોડમાં પ્રધાનમંત્રીએ નાગરિકોનાં કેટલાંક પત્રોનો ઉલ્લેખ કર્યો હતો અને 'મન કી બાત'નાં 100મા એપિસોડ માટે આતુરતા વ્યક્ત કરી હતી.

તમારા વિશે શું? શું તમારી પાસે કોઈ વિચારો છે?

આવો, 'મન કી બાત'ના 100મા એપિસોડને એટલો ભવ્ય બનાવીએ કે તે આ રાષ્ટ્રના ઇતિહાસમાં લાંબી અસર છોડી જાય.

માયગવ તમામ નાગરિકોને 'મન કી બાત'ના 100મા એપિસોડની ઉજવણી કેવી રીતે કરવી તે અંગે તેમના વિચારો શેર કરવા માટે આમંત્રિત કરે છે.

સબમિશનની છેલ્લી તારીખ તા 27 એપ્રિલ 2023.