હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

ટેકનોલોજી દ્વારા ભ્રષ્ટાચાર ઘટાડવો

બેનર

પરિચય

છેલ્લાં ત્રણ વર્ષમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે દરેક સ્વરૂપે ભ્રષ્ટાચારને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે અને ટેકનોલોજી પોતાને સૌથી વધુ સક્ષમ સાધન તરીકે પ્રસ્તુત કરે છે. ટેકનોલોજીમાં થયેલી પ્રગતિનો ઉપયોગ કરીને, સરકાર સમસ્યાને અસરકારક રીતે હલ કરવા માટે બહુઆયામી વ્યૂહરચનાને અનુસરી રહી છે. આ ઝુંબેશ નાગરિકોને ભ્રષ્ટાચાર સામેની લડતમાં સરકારમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે.

ચર્ચા

તમારા મંતવ્યોને મહત્વ આપવા માટે ચર્ચા મંચ.

ચર્ચા

ક્વિઝ

તમારા જ્ઞાનને ચકાસવા અને તે જ સમયે શીખવા માટે એક મનોરંજક, ઓનલાઇન ક્વિઝ.

ક્વિઝ

વિડીયો

પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર કેવી રીતે ટેકનોલોજી દ્વારા ભ્રષ્ટાચાર ઘટાડવાની દિશામાં કામ કરી રહી છે તેના પર જુઓ રસપ્રદ વીડિયો.