હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

ખાદી મહોત્સવ

બેનર

ખાદી મહોત્સવ વિશે

ખાદી એ સ્વતંત્રતા સંગ્રામ અને રાષ્ટ્રપિતાનું તાણાવાણું છે. મહાત્મા ગાંધીએ ખાદીની વિભાવનાને બેરોજગાર ગ્રામીણ વસ્તીને રોજગાર પ્રદાન કરવા અને તેમને આત્મનિર્ભર બનાવવાના સાધન તરીકે વિકસાવી હતી.

આપણા આદરણીય પ્રધાનમંત્રીએ ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશનનો મંત્ર આપ્યો છે અને ખાદીને હવે ફેશન સ્ટેટમેન્ટ તરીકે જોવામાં આવે છે. હવે તેનો ઉપયોગ ડેનિમ્સ, જેકેટ્સ, શર્ટ્સ, ડ્રેસ મટિરિયલ, સ્ટોલ્સ, હોમ ફર્નિશિંગ્સ અને હેન્ડબેગ્સ જેવી એપરલ એસેસરીઝમાં થાય છે.

ખાદી મહોત્સવ અભિયાનનો ઉદ્દેશ યુવાનોને ખાદી પ્રત્યે સંવેદનશીલ બનાવવાનો છે, વોકલ ફોર લોકલ પ્રત્યે સંવેદનશીલ બનાવવાનો છે અને તેમને આપણા અર્થતંત્ર, ઇકોલોજી અને મહિલા સશક્તિકરણના ફાયદાઓ વિશે જાગૃત કરવાનો છે તથા ખાદી અને સ્થાનિક ઉત્પાદનો ખરીદવા માટે મોટા પાયે લોકોને અને ખાસ કરીને યુવાનોને પ્રોત્સાહિત કરવાનો છે અને તેમનામાં સ્થાનિક ઉત્પાદનો માટે ગર્વ પેદા કરવાનો છે.

માયગવ પ્રવૃત્તિઓ

પ્રવુત્તિઓ
ખાદી મહોત્સવ ઇ-પ્લેજ
પ્રવુત્તિઓ
ખાદી મહોત્સવ જીંગલ સ્પર્ધા
પ્રવુત્તિઓ
પ્રમાણિક ખાદી અને સ્થાનિક ઉત્પાદનો પહેરેલી સેલ્ફી
પ્રવુત્તિઓ
ખાદી મહોત્સવ ક્વિઝ સ્પર્ધા
પ્રવુત્તિઓ
શોર્ટ ફિલ્મ મેકિંગ કોમ્પિટિશન
પ્રવુત્તિઓ
ખાદી મહોત્સવ સ્લોગન સ્પર્ધા
પ્રવુત્તિઓ
ખાદી મહોત્સવ શેરી નાટક સ્પર્ધા (12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે)
પ્રવુત્તિઓ
ખાદી મહોત્સવ શેરી નાટક સ્પર્ધા (UG/PG વિદ્યાર્થીઓ માટે)
પ્રવુત્તિઓ
ખાદી મહોત્સવ નિબંધ સ્પર્ધા