હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

ટોક્યો ઓલિમ્પિક 2020

બેનર

ચાલો રમતો માટે ચીયર કરીએ!

બેનર

200થી વધુ દેશો સમર અને વિન્ટર ગેમ્સમાં 500થી વધુ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે ઓલિમ્પિક એક એવું મંચ છે, જ્યાં વિશ્વ સ્પર્ધા કરવા, પ્રેરિત થવા અને એકજૂથ થવા માટે આવે છે.

ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત 23 જુલાઈથી થઈ રહી છે ત્યારે ભારત 100થી વધુ ખેલાડીઓનું અત્યાર સુધીનું સૌથી મોટું દળ મોકલશે.

અમારી ભારતીય ટીમને ટેકો આપવા, ખુશ કરવા અને તેના જુસ્સાને વહેંચવા માટે, માયગવ તમારા માટે, ટોકિયો ઓલિમ્પિકની આસપાસની ઘણી મનોરંજક ઓનલાઇન પ્રવૃત્તિઓની જાહેરાત કરીને ખુશ છે.

આ પ્રવૃતિઓ માત્ર તમારી સર્જનાત્મક વૃત્તિનું જ અન્વેષણ કરશે નહીં પરંતુ અમારા રમતવીરોને આ ગ્રહ પરની સૌથી મોટી રમતગમતની ઇવેન્ટમાં સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરશે.

તમારું સમર્થન અને ઉત્સાહ ચોક્કસપણે આપણા ખેલાડીઓને સ્તર વધારવા અને ભારત માટે અસંખ્ય મેડલ જીતવામાં મદદ કરશે.

Now get up and going - let's #Cheer4India, let's cheer for sports!

ચાલી રહેલ પ્રવૃત્તિઓ

રોડ ટુ ટોકિયો 2020 ક્વિઝ

ક્વિઝ

રોડ ટુ ટોકિયો 2020 ક્વિઝ

મેડલ વિજેતા ઓલિમ્પિક સર્વે

સર્વે

સૌથી વધુ સંભવિત મેડલ વિજેતા ઓલિમ્પિયન સર્વે

મેડલ વિજેતા ઓલિમ્પિક સ્પર્ધા

સ્પર્ધા

ટોક્યો ઓલિમ્પિક 2020 માટે સ્લોગન મેકિંગ સ્પર્ધા

ચીયર4ઇન્ડિયા

સ્પર્ધા

#Cheer4India ટોક્યો ઓલિમ્પિક 2020 માટે વીડિયો બનાવવા માટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

મન કી બાત સ્પેશિયલ

ક્વિઝ

રોડ ટુ ટોકિયો 2020 મન કી બાત સ્પેશિયલ

વિડિયોઝ

ટોક્યો-ઓલિમ્પિક-વીડિયો-1
નીરજ ચોપરા - ભાલા ફેંકનાર
ટોક્યો-ઓલિમ્પિક-વીડિયો-2
મનિકા બત્રા - ટેબલ ટેનિસ
ટોક્યો-ઓલિમ્પિક-વીડિયો-3
મેરી કોમ - બોક્સર

ઇન્ફોગ્રાફિક્સ

ઓલિમ્પિક 2021 - સાનિયા મિર્ઝા
ઓલિમ્પિક 2021 - સાનિયા મિર્ઝા
ઓલિમ્પિક 2021 - વિનેશ ફોગાટ
ઓલિમ્પિક 2021 - વિનેશ ફોગાટ
ઓલિમ્પિક 2021 - પી. વી. સિંધુ
ઓલિમ્પિક 2021 - પી. વી. સિંધુ