હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

ડિજિટલ ઇન્ડિયા - કેટેલિઝિંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ

Banner

લાઇવ ઈવેન્ટ જુઓ

ડિજિટલ ઈન્ડિયા

ભારતની ડિજિટલ પરિવર્તનની વાર્તા નવીનતા, અમલીકરણ અને સમાવેશકતાની વાર્તા છે.
India has pioneered uniquely innovative digital projects, implemented population scale transformational projects and ensured digital inclusion – with an objective of providing affordable access to digital services to all citizens.

ભારતની ડિજિટલ કાયાપલટની યાત્રાએ જીવનનાં તમામ ક્ષેત્રોમાં અમિટ છાપ છોડી છે અને તે સ્થાયી, વાજબી અને પરિવર્તનકારી ટેકનોલોજી પર આધારિત ડિજિટલ સુલભતા, સેવાઓની ડિજિટલ ડિલિવરી અને તમામને ડિજિટલ સર્વસમાવેશકતા સુનિશ્ચિત કરી રહી છે.

અત્યારે ભારત દુનિયામાં ત્રીજા નંબરનાં સૌથી વધુ સ્ટાર્ટઅપ્સ ધરાવે છે, જેમાં લગભગ દર અઠવાડિયે નવા યુનિકોર્ન ફૂટી નીકળે છે. છેલ્લાં બે વર્ષ દરમિયાન ડિજિટલ ઇન્ડિયાએ આ જીવલેણ રોગચાળા સામે રાષ્ટ્રની સ્થિતિસ્થાપક પ્રતિક્રિયામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ડિજિટલ ટેકનોલોજીએ સરકારને એક બટન દબાવીને દેશના દૂર-સુદૂરના ભાગો સુધી પહોંચવામાં સક્ષમ બનાવી છે. મહામારી પછી, ભારત સ્થિતિસ્થાપક અર્થતંત્ર માટે અને લોકો-કેન્દ્રિત શાસન માટે ટેકનોલોજીના ઉપયોગમાં અગ્રણી રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે.

ભારતમાં ડિજિટલ પરિવર્તનની ઉજવણી કરવા માટે 4થી 9 જુલાઈ, 2022 સુધી ડિજિટલ ઇન્ડિયા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદઘાટન ભારતનાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે.

ડિજિટલ ઇન્ડિયા સપ્તાહનો ઉદ્દેશ ભારતની ટેકનોલોજીકલ ક્ષમતાને દુનિયા સમક્ષ પ્રદર્શિત કરવાનો, ટેક સ્ટાર્ટઅપ્સ માટે જોડાણ અને વ્યવસાયની તકો ચકાસવાનો અને નાગરિકોને તેમના માટે તકોની ટેકનોલોજી પ્રસ્તુત કરીને પ્રેરિત કરવાનો છે.

આ સપ્તાહની મુખ્ય થીમ ડિજિટલ ઇન્ડિયાઃ ન્યુ ઈન્ડિયાઝ ટેકડેનું ઉત્પ્રેરક, જે ટેકનોલોજીના ઉપભોક્તાથી માંડીને ટેકનોલોજીના ભવિષ્ય તરફ અગ્રેસર બનવા સુધીની ભારતની સફરને પ્રદર્શિત કરશે.

Grand Expo with 400+ એક્ઝિબિટ્સ 4 થીમ્સમાં ફેલાયેલી

72,000+ સ્ટાર્ટઅપ્સ, 103 યુનિકોર્ન

સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન

72,000 + સ્ટાર્ટઅપ્સ,
103 Unicorns

ડિજિટલ સરકાર

ડિજિટલ સરકાર

People-Centric
Governance

ડીપ-ટેક

ડીપ-ટેક

મશીન લર્નિંગ,
ક્વોન્ટમ કમ્પ્યુટિંગ,
વિશાળ માહીતી

ઈન્ડિયા ટેલેન્ટ

ઈન્ડિયા ટેલેન્ટ

કૌશલ્ય માટે પહેલ
અને ઉન્નત કરવા માટે અપસ્કિલિંગ
ઈન્ડિયા ટેલેન્ટ પૂલ

ઈવેન્ટ માટે અહીં નોંધણી કરો
ફિઝિકલ ઇવેન્ટનું શેડ્યૂલ
ડિજિટલ ઈન્ડિયા વીક પર ક્વિઝ
ડિજિટલ ઈન્ડિયા વીક પર ક્વિઝ

Videos

ઈન્ફોગ્રાફિક્સ

Photo Gallery
Photo Gallery
Photo Gallery