હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

માયગવ મુવ -સ્વયંસેવક

બનાવેલ : 15/06/2016
ઉપરોક્ત પ્રવૃત્તિઓમાં ભાગ લેવા ક્લિક કરો

નીતિ નિર્માણ અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં નાગરિકોને સામેલ કરવા માયગવ એ સરકાર અને તેની પ્રતિનિધિ સંસ્થાઓ સાથેના સંવાદમાં નાગરિકોને સામેલ કરીને સહભાગી શાસનનો પાયો નાખ્યો છે. માયગવ દ્વારા ઘણા મંત્રાલયો અને સરકારી સંસ્થાઓને પ્લેટફોર્મ પર લવાયા છે જેમાં લોકોને તેમના મંતવ્યો આપવા માટે ઘણા બધા વિષયો રજૂ કરેલ છે. રાષ્ટ્રના લોકો તરફથી આવતા અમલીકરણ અને નવીન સૂચનોને સરકાર તેની સરકારી નીતિઓ અને કાર્યોમાં સમાવિષ્ટ કરવાના પગલાં લઈ રહી છે, માયગવ એ શાસનમાં નાગરિકોની સહભાગિતાના સ્વપ્નને સાકાર કરવામાં મદદ કરી છે. સહભાગી શાસનને મજબૂત બનાવવા અને તેને વધુ પરિણામલક્ષી બનાવવાની દિશામાં નક્કર પગલાં લેવા, માયગવ એ એપ્લિકેશન્સના બુકેની કલ્પના કરી છે જે સહભાગી મંત્રાલયો અને સંસ્થાઓને કાર્યો અને પ્રવૃત્તિઓના ઓન ગ્રાઉન્ડ અમલીકરણ માટે વપરાશકર્તાઓ સાથે જોડાવવામાં મદદ કરશે. સરકાર સાથે વપરાશકર્તાઓના આ જોડાણ માટે માયગવ આ ચળવળને સંપૂર્ણ ફળીભૂત કરવા માટે પ્રયત્નશીલ રહેવા ઈચ્છે છે.

માયગવ મુવ -સ્વયંસેવક એ સ્વૈચ્છિક મોબાઇલ એપ્લિકેશન્સનો એક બુકે છે, જે અંતર્ગત લોકો મંત્રાલયની આગેવાની હેઠળની પહેલમાં થતી ભૌતિક ઘટનાઓ, પ્રવૃત્તિઓ અને ફિલ્ડ પર કાર્યો હાથ ધરવા સ્વયંસેવા દ્વારા જોડાઈ શકે છે. આ પહેલ નાગરિક સરકાર સહયોગ જે નક્કર અને મૂર્ત પરિણામો પ્રદાન કરશે.

આ સમૂહ વપરાશકર્તાને મંત્રાલયની આગેવાની હેઠળની પહેલ સાથે જોડાવાની તક પૂરી પાડે છે, જેમાં સ્વયંસેવક મોબાઇલ એપ્લિકેશન્સના બુકે દ્વારા ભૌતિક ઘટનાઓ, પ્રવૃત્તિઓ અને ફિલ્ડ પર કાર્યો હાથ ધરવા માટે સ્વયંસેવા અપાય છે.