હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment

ઊર્જા સંરક્ષણ

બેનર

બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) વિશે

બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી એ ભારત સરકારની એક એજન્સી છે, જે ઊર્જા મંત્રાલય હેઠળ આવે છે, જેની રચના દેશના 2001ના ઊર્જા સંરક્ષણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ માર્ચ 2002માં કરવામાં આવી હતી. એજન્સીનું કાર્ય ભારતમાં ઉર્જાના કાર્યક્ષમ ઉપયોગને ટેકો આપવા માટેના કાર્યક્રમો વિકસાવીને પ્રોત્સાહિત કરવાનું છે.

બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીનું ધ્યેય ઊર્જા કાર્યક્ષમતા સેવાઓને સંસ્થાગત સ્વરૂપ આપવાનું, દેશમાં ડિલિવરી મિકેનિઝમને સક્ષમ બનાવવાનું અને દેશના તમામ ક્ષેત્રોમાં ઊર્જા કાર્યદક્ષતાને નેતૃત્વ પ્રદાન કરવાનું છે. તેનો મુખ્ય ઉદ્દેશ અર્થતંત્રમાં ઊર્જાની તીવ્રતા ઘટાડવાનો છે.

પ્રવૃત્તિઓ

પ્રવુત્તિઓ
ઊર્જા સંરક્ષણ પ્રતિજ્ઞા
પ્રવુત્તિઓ
ઊર્જા સંરક્ષણ ક્વિઝ
પ્રવુત્તિઓ
ઊર્જા બચાવવા માટેના નવીન માર્ગો પર પ્રકાશ પાડતી રીલ/વિડીયો શેર કરો
પ્રવુત્તિઓ
ઊર્જા સંરક્ષણ પર પોસ્ટર બનાવવાની સ્પર્ધા
પ્રવુત્તિઓ
ઊર્જા સંરક્ષણ પર પ્રેરક જિંગલ બનાવો
પ્રવુત્તિઓ
ઊર્જા સંરક્ષણ કાર્યક્રમ પર ડૂડલ બનાવો
પ્રવુત્તિઓ
રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ કાર્યક્રમ માટે માસ્કોટ ડિઝાઇન કરો
પ્રવુત્તિઓ
ઊર્જા સંરક્ષણ પર કવિતા લેખન સ્પર્ધા
પ્રવુત્તિઓ
આપણી દિનચર્યાઓમાં ઊર્જા બચતની પદ્ધતિઓને સામેલ કરવા વિશે તમારા વિચારો જણાવો
પ્રવુત્તિઓ
Acsના ઓપ્ટિમમ ટેમ્પરેચર સેટિંગ્સ મારફતે સ્પેસ કૂલિંગ પર સર્વે
લોગો

તમારો ફિટનેસ લેવલ સ્કોર તપાસો, તમારા પગલાંઓ ટ્રૅક કરો. તમારી નિંદ્રા ટ્રૅક કરો, તમારી
કેલરી ઇનટેક ટ્રૅક કરો, ફિટ ઇન્ડિયા ઇવેન્ટ્સનો ભાગ બનો, કસ્ટમાઇઝ્ડ ડાયેટ પ્લાન્સ મેળવો ઉંમર મુજબ ફિટનેસ લેવલ

google play